કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો શરૂ થયો ? ફરિદાબાદ નોઈડા નોઈડા જયપુર ફરિદાબાદ નોઈડા નોઈડા જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટરી કોલેજ (RIMC) ક્યા રાજ્યમાં આવેલી છે ? મધ્યપ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ‘પ્રસ્થાન' ઓફશોર સિક્યોરિટી એક્સસાઈઝનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? BYJU'S boAt ઈન્ફોસિસ WIPRO BYJU'S boAt ઈન્ફોસિસ WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? સુરત ભરૂચ જામનગર અમદાવાદ સુરત ભરૂચ જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP