ટકાવારી (Percentage)
રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી ૨કમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂ. છે. શરૂમાં ૨મણલાલ પાસે કેટલા રૂપિયા હશે ?

75,000
45,000
30,000
60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક વિદ્યાર્થીને પાસ માટે 40% ગુણની જરૂર છે. તે 180 ગુણ મેળવે છે અને 60 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ હશે ?

800 ગુણ
600 ગુણ
400 ગુણ
540 ગુણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો.

93⅓%
93⅕%
83½%
92⅓%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે ?

5.4% ઘટાડો
5.4% વધારો
4.5% ઘટાડો
4.5% વધારો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP