કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ મહારાષ્ટ્રના રોડ કનેક્ટિવિટીમાં સુધારા માટે 350 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? IMF વર્લ્ડ બેંક AIDB ADB IMF વર્લ્ડ બેંક AIDB ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાઓ અનુસાર, ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડ પેનિટ્રેશન છે ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM) 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? સીડની લંડન ન્યૂયોર્ક પેરિસ સીડની લંડન ન્યૂયોર્ક પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે હ્રાસોંગ-17 અથવા મોન્સ્ટર મિસાઈલ લૉન્ચ કરી ? ઉત્તર કોરિયા ચીન સિંગાપુર રશિયા ઉત્તર કોરિયા ચીન સિંગાપુર રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યના અટિરાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોને જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરાયા ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શહેરીકરણ દિવસ (World Urbanism Day) ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 5 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP