ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

દેશળજી પરમાર
ડાહ્યાભાઈ ધોળશાજી
ત્રિભુવનદાસ ગજ્જર
હાજી મહમ્મદ અલ્લારખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાયા સર્જક
સવાઈ ગુજરાતી
લલિત નિબંધકાર
મરાઠી સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP