કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાયો ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ___ કે તેથી વધુ રોકડ રકમ જમા કરવા કે ઉપાડવા માટે સરકારે PAN અથવા આધારકાર્ડ ફરજિયાત કર્યું ? 5 લાખ 10 લાખ 20 લાખ 15 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ 15 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને ‘ગ્લોબલ કોલાબોરેશન વિલેજ' નામક પહેલ શરૂ કરી છે ? UNESCO વર્લ્ડ બેંક UNICEF WEF UNESCO વર્લ્ડ બેંક UNICEF WEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 2 મે 19 મે 22 મે 17 મે 2 મે 19 મે 22 મે 17 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022ની વિવિધ ટીમના કેપ્ટન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 8000 મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનારા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા ? પ્રિયંકા મોહિતે રાખી ઉપાધ્યાય રીના શર્મા પ્રિયા ચટ્ટોપાધ્યાય પ્રિયંકા મોહિતે રાખી ઉપાધ્યાય રીના શર્મા પ્રિયા ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP