કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલ વિભાગે વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે જિવહાલા નામક ઋણ યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્યને વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપોરેટ વધારીને કેટલો કર્યો ? 4.5% 4.75% 4.4% 4.25% 4.5% 4.75% 4.4% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રથમ 5G ટેસ્ટબેડનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ 5G ટેકનોલોજી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. આપેલ બંને 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ પૈકી એક પણ નહીં 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. આપેલ બંને 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતમાં સૌથી મોટો રોકાણકારક દેશ ક્યો હતો ? સિંગાપુર જાપાન અમેરિકા રશિયા સિંગાપુર જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP