કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? નરેન્દ્ર મોદી નિરજ ચોપરા લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી નરેન્દ્ર મોદી નિરજ ચોપરા લતા મંગેશકર બાલકૃષ્ણ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનું પ્રથમ ફ્લો કેમિસ્ટ્રી ટેકનોલોજી હબ (FCT હબ) ક્યા શહેરમાં સ્થાપિત કરાયું ? ભોપાલ હૈદરાબાદ પુણે મુંબઈ ભોપાલ હૈદરાબાદ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શરૂ કરાયેલું 'આઝાદી સે અંત્યોદય તક' અભિયાનનો સમયગાળો કેટલો છે ? 50 દિવસ 90 દિવસ 130 દિવસ 110 દિવસ 50 દિવસ 90 દિવસ 130 દિવસ 110 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ માપ વિજ્ઞાન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 11 મે 30 મે 6 મે 20 મે 11 મે 30 મે 6 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના પ્રથમ ખાદી માટેના સેન્ટર ફોર એક્સેલેન્સનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? બેંગલુરુ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP