કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ક્યારે મનાવાય છે ? 22 મે 28 મે 18 મે 26 મે 22 મે 28 મે 18 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે શાંઘાઈ સહયોગ સંગઠન પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના (SCO RATS) શિખર સંમેલનની મેજબાની ક્યા દેશે કરી હતી ? ભારત ઉઝબેકિસ્તાન ચીન કઝાકિસ્તાન ભારત ઉઝબેકિસ્તાન ચીન કઝાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત ડ્રોન મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? વારાણસી હૈદરાબાદ નવી દિલ્હી ભોપાલ વારાણસી હૈદરાબાદ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને કયા બંદરના ઉપયોગ કરવાની ઓફર કરી છે ? પાયરા બંદર (Port of Payra) મતાબારી બંદર (Matabari Port) મોન્ગલા બંદર (Port of Mongla) ચટગાંવ બંદર (Chittagone port) પાયરા બંદર (Port of Payra) મતાબારી બંદર (Matabari Port) મોન્ગલા બંદર (Port of Mongla) ચટગાંવ બંદર (Chittagone port) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પોતાના રાજ્યના રમતવીરો માટે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની ઘોષણા કરી ? રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP