કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્ડિયા આઈડિયાઝ કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ પુણે ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ પુણે ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 મે 22 મે 19 મે 2 મે 16 મે 22 મે 19 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે ? ગુજરાત શૌર્ય દિન ગુજરાત ગૌરવ દિન ગુજરાત સંકલ્પ દિન ગુજરાત નવનિર્માણ દિન ગુજરાત શૌર્ય દિન ગુજરાત ગૌરવ દિન ગુજરાત સંકલ્પ દિન ગુજરાત નવનિર્માણ દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022ની વિવિધ ટીમના કેપ્ટન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 8 ઓગસ્ટ 7 એપ્રિલ 7 મે 10 માર્ચ 8 ઓગસ્ટ 7 એપ્રિલ 7 મે 10 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) PM મિત્રા યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? MSME મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP