કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોંગોસાગર દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? શ્રીલંકા મ્યાનમાર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સિઓલ વન ઘોષણા (Seoul Forest Declaration) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આપેલ તમામ નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 30 એપ્રિલ 5 મે 29 એપ્રિલ 10 મે 30 એપ્રિલ 5 મે 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સાથે ક્યું મંત્રાલય જોડાયેલું છે ? MSME મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય એક પણ નહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય એક પણ નહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ કાચબા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 મે 15 મે 9 મે 23 મે 24 મે 15 મે 9 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP