કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે કયારે મનાવાય છે ? મે મહિનાના ત્રીજા ગુરુવારે મે મહિનાના ચોથા ગુરુવારે મે મહિનાના ત્રીજા બુધવારે મે મહિનાના ચોથા બુધવારે મે મહિનાના ત્રીજા ગુરુવારે મે મહિનાના ચોથા ગુરુવારે મે મહિનાના ત્રીજા બુધવારે મે મહિનાના ચોથા બુધવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બીજું ભારત-નોર્ડિક શિખર સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ફિનલેન્ડ સ્વીડન ડેન્માર્ક નોર્વે ફિનલેન્ડ સ્વીડન ડેન્માર્ક નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની થીમ શું છે ? The power of museums Museums and cultural land scapes Museum for equality Museums for a sustainable society The power of museums Museums and cultural land scapes Museum for equality Museums for a sustainable society ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના પ્રથમ ‘નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યુ હતું ? બેંગ્લોર, કર્ણાટક પુણે, મહારાષ્ટ્ર લખનૌ, ઉત્તરપ્રદેશ કલોલ, ગાંધીનગર બેંગ્લોર, કર્ણાટક પુણે, મહારાષ્ટ્ર લખનૌ, ઉત્તરપ્રદેશ કલોલ, ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? પશ્ર્ચિમ બંગાળ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ર્ચિમ બંગાળ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં આબોહવા પરિવર્તન પર બ્રિક્સની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી ? રશિયા ચીન બ્રાઝીલ સાઉથ આફ્રિકા રશિયા ચીન બ્રાઝીલ સાઉથ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP