કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન કોણ છે ? મેથ્યુ વેડ હાર્દિક પંડયા રાશિદ ખાન મોહમ્મદ શામી મેથ્યુ વેડ હાર્દિક પંડયા રાશિદ ખાન મોહમ્મદ શામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા T20 - ભારત ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા T20 - ભારત ODI - ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ’ અથવા તો ‘માઉન્ટ એવરેસ્ટ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 16 મે 6 મે 29 મે 24 મે 16 મે 6 મે 29 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 મે 21 મે 4 મે 16 મે 19 મે 21 મે 4 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા સ્થળે યોજાયેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું ? ભાવનગર અમદાવાદ સુરત મહેસાણા ભાવનગર અમદાવાદ સુરત મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 7 મે 8 ઓગસ્ટ 7 એપ્રિલ 10 માર્ચ 7 મે 8 ઓગસ્ટ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP