કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)એ ‘વર્લ્ડ ઓફ વર્ક' રિપોર્ટ પર ILO મોનિટરની આવૃત્તિ બહાર પાડી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
વર્લ્ડ ઓફ વર્ક રિપોર્ટ પર ILO મોનિટરની નવમી આવૃત્તિ હતી.
આ રિપોર્ટ અનુસાર નિમ્ન અને નીચી–મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં પૂર્વ કટોકટી બેઝલાઈનની તુલનામાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3.6 અને 5.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ – 19 મહામારી પહેલા કામ કરતી પ્રત્યેક 100 મહિલાઓમાંથી 12.3 મહિલાઓએ તેમની નોકરી ગુમાવી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માલની આયાતના કિસ્સામાં ચૂકવવામાં આવતા દરિયાઈ માલ પરનો GST ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કાઉન્સિલની ભલામણો તેમના માટે બંધનકર્તા નથી. તથા સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતો આવ્યો છે કે કેન્દ્ર ભારતીય આયાતકારો પર દરિયાઈ માલ માટે ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) લાદી શકે નહીં.
આપેલ તમામ
સુપ્રીમ કોર્ટે લોકશાહીના સારા માટે ‘સહકારી સંઘવાદ'ના મહત્વને સમર્થન આપતા તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય GST પર કાયદો ઘડવા માટે ‘એક સમાન અને અનન્ય શક્તિઓ’ ધરાવે છે.