કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 20 જૂન 7 જૂન 10 જૂન 17 જૂન 20 જૂન 7 જૂન 10 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ (International Day of Seafarer) ક્યારે મનાવાય છે ? 17 જૂન 3 જૂન 25 જૂન 11 જૂન 17 જૂન 3 જૂન 25 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistics Day) ક્યારે મનાવાય છે ? 28 જૂન 27 જૂન 29 જૂન 26 જૂન 28 જૂન 27 જૂન 29 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સમિટ ઓફ ધ અમેરિકાઝ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ન્યૂયોર્ક લોસ એન્જેલસ ટેક્સાસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક લોસ એન્જેલસ ટેક્સાસ કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G-20ની 2023ની બેઠકની મેજબાની ક્યું ભારતીય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ કરશે ? જમ્મુ કાશ્મીર ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સ્કાઈટ્રેકસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમાં ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામાં સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ? છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ એક પણ નહીં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP