કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મહિલા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની ઘોષણા કરી ? હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના શિખા પાંડે મિતાલી રાજ હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના શિખા પાંડે મિતાલી રાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? ચીન રશિયા ઉઝબેકિસ્તાન મોંગોલિયા ચીન રશિયા ઉઝબેકિસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ? નેપાળ ઉઝબેકિસ્તાન જાપાન મોંગોલિયા નેપાળ ઉઝબેકિસ્તાન જાપાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કઈ સંસ્થા 'અગ્નિવીર' માટે કૌશલ્ય આધારિત સ્નાતક ડિગ્રી કાર્યક્રમ શરૂ કરશે ? JNU DRDO IGNOU GTU JNU DRDO IGNOU GTU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP