વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્થાપના ક્યારે થઈ હતી ? 1951 1981 1971 1961 1951 1981 1971 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત તથા ___ વચ્ચે સંયુક્ત સૈન્યાભ્યાસ ‘શક્તિ'નું આયોજન થઈ રહ્યું છે. ફ્રાંસ રશિયા સાઉદી અરબ જર્મની ફ્રાંસ રશિયા સાઉદી અરબ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો. તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ? ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત જળવાયું પરિવર્તનની તહેર ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત જળવાયું પરિવર્તનની તહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યાની બાબતમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે ? કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ પૈકી કોઈ નહીં અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ બંને બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ પૈકી કોઈ નહીં અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP