કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. મેટાવર્સિટી ટેકનોવર્સિટી પોલીવર્સિટી એજ્યુવર્સિટી મેટાવર્સિટી ટેકનોવર્સિટી પોલીવર્સિટી એજ્યુવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે નેનો યુરિયા (પ્રવાહી) પલાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? અંકલેશ્વર ધોલેરા કલોલ દહેગામ અંકલેશ્વર ધોલેરા કલોલ દહેગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સરફેસ ટુ સરફેસ મિસાઈલ પૃથ્વી-IIનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેની રેન્જ કેટલી છે ? 350 KM 1000 KM 500 KM 450 KM 350 KM 1000 KM 500 KM 450 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામુદાયિક વન સંસાધન (CFR) અધિકારને માન્યતા આપનારું બીજુ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તમામ પ્રકારના ભૌતિક સ્ટેમ્પ પેપરો સમાપ્ત કરીને ઈ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરી ? ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2024 2023 2025 2026 2024 2023 2025 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP