ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે ? નગોલ આંબલી પીપળી ઇંડાકૂકડી આંબલી કાઢવાની નગોલ આંબલી પીપળી ઇંડાકૂકડી આંબલી કાઢવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ? વૌઠાનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો શામળાજીનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો શામળાજીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌથી ઊંડું બંદર કયું છે ? હજીરા કંડલા પીપાવાવ દહેજ હજીરા કંડલા પીપાવાવ દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે ? વિમના શિકારા મંડપ પુનિત વિમના શિકારા મંડપ પુનિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ? રવિશંકર મહારાજ પરીક્ષિણ મજુમદાર મનુભાઈ પંચોળી દર્શક નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ પરીક્ષિણ મજુમદાર મનુભાઈ પંચોળી દર્શક નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP