કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 16 મે 29મે 4 મે 22 મે 16 મે 29મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્યને વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022માં થોમસ કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ? ભારત ચીન ઈન્ડોનેશિયા જાપાન ભારત ચીન ઈન્ડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા આપેલ તમામ ODI - ન્યૂઝીલેન્ડ T20 - ભારત ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા આપેલ તમામ ODI - ન્યૂઝીલેન્ડ T20 - ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘બુદ્ધ પૂર્ણિમા’ તરીકે કઈ પૂનમ ઉજવાય છે ? ફાગણ સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ચૈત્ર સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ચૈત્ર સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP