કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે 3 લાખ ટેબલેટ વિતરિત કરવા માટેની યોજના ‘ઈ-અધિગમ’ યોજના શરૂ કરી ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર કોને એનાયત કરાયો ?

સિન્થિયા રોઝનવેગ
પોલાન્દા શિયા
સુજેન કેલેરી
ટહાની આમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP