કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સુશ્રી એલિઝાબેથ બોર્ન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ? નોર્વે ઈટલી સ્વીડન ફ્રાન્સ નોર્વે ઈટલી સ્વીડન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? કર્ણાટક કેરળ ઓડિશા હરિયાણા કર્ણાટક કેરળ ઓડિશા હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? FAO UNICEF UNDP WMO FAO UNICEF UNDP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ આરોગ્ય સભાની 15મી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? પેરિસ ન્યૂયોર્ક લંડન જીનિવા પેરિસ ન્યૂયોર્ક લંડન જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ T20 - ભારત ODI - ન્યૂઝીલેન્ડ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા આપેલ તમામ T20 - ભારત ODI - ન્યૂઝીલેન્ડ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ? પલ્લવ સમયમાં રાજ્યનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ગામના સમૂહનો વડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP