કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં દર વર્ષે ‘આતંકવાદ વિરોધી દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 મે 21 મે 24 મે 22 મે 23 મે 21 મે 24 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્વાડ લીડર્સ સમિટ 2022ની મેજબાની ક્યો દેશ કરશે ? રશિયા અમેરિકા ભારત જાપાન રશિયા અમેરિકા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સેમિકોન ઈન્ડિયા સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન બેંગલુરુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે ? ગુજરાત શૌર્ય દિન ગુજરાત નવનિર્માણ દિન ગુજરાત સંકલ્પ દિન ગુજરાત ગૌરવ દિન ગુજરાત શૌર્ય દિન ગુજરાત નવનિર્માણ દિન ગુજરાત સંકલ્પ દિન ગુજરાત ગૌરવ દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. T20 - ભારત ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા T20 - ભારત ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP