કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
પશ્ર્ચિમ બંગાળ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ?

ઓડિશા
મહારાષ્ટ્ર
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કયા પ્રાણી વિશેષજ્ઞએ વ્હિટલી ગોલ્ડ એવોર્ડ જીત્યો ?

રાહુલ ઉપાધ્યાય
ઈન્દ્રકુમાર યાદવ
પવનકુમાર શર્મા
ચારુદત્ત મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP