કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક શ્રી કે.કે.નું નિધન થયું છે. તેનું પૂરું નામ જણાવો ? શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડ્રોન નીતિ અને ડ્રોનના જાહેર ઉપયોગને મંજૂરી આપનારું પ્રથમ રાજ્ય ક્યું છે ? હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2022 અનુસાર, વિશ્વનું સૌથી સારું રહેવાલાયક શહેર કયું છે ? વિયેના ઓસાકા હૈદરાબાદ જીનિવા વિયેના ઓસાકા હૈદરાબાદ જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બાલિકા પંચાયત પહેલ ગુજરાતના ક્યા જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી ? સુરત ડાંગ કચ્છ રાજકોટ સુરત ડાંગ કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 90 95 88 70 90 95 88 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP