ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ? તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આપેલ તમામ આવી કોઈ જોગવાઈ નથી આપેલ એકપણ નહીં તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આપેલ તમામ આવી કોઈ જોગવાઈ નથી આપેલ એકપણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે. સિવાય કે કોર્ટને એવું લાગે કે કોઈ વ્યક્તિ કુમળી વય, અતિવૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઈ કારણે તેમને પૂછેલા પ્રશ્નો સમજી શકે અથવા તેના સમજપૂર્વકના જવાબો આપી શકે તેમ નથી.
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? સાર્વજનિક દસ્તાવેજ નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-92 કલમ-113-A કલમ-113-B કલમ-112 કલમ-92 કલમ-113-A કલમ-113-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 16 11 18 15 16 11 18 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-82 કલમ-72 કલમ-112 કલમ-92 કલમ-82 કલમ-72 કલમ-112 કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP