ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-137 કલમ-159 કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 કલમ-135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? લેખિત આપેલ એકપણ નહીં આપેલ તમામ ઇશારા દ્વારા લેખિત આપેલ એકપણ નહીં આપેલ તમામ ઇશારા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-82 કલમ-113-A કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-113-A કલમ-92 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-113-A કલમ-113-B કલમ-112 કલમ-92 કલમ-113-A કલમ-113-B કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-137 કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP