Talati Practice MCQ Part - 6
કયુ આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે ?

દહેજપ્રથા
બાળમજૂરી
અસ્પૃશ્યતા
વહેમ અંધશ્રદ્ધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

બોટાદ
જામનગર
મોરબી
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ?

1 જાન્યુઆરી, 2015
2 ઑક્ટોબર, 2014
26 જાન્યુઆરી, 2015
15 ઑગસ્ટ, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબો પ્લેટફોર્મ 13 સેકન્ડમાં પસાર કરે છે તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ?

150
90
190
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP