Talati Practice MCQ Part - 6
“સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ?

મંદાક્રાન્તા
શિખરિણી
પૃથ્વી
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ?
ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે.

દાન
પણ
માણસ
ગરીબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

260
250
150
240

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ?

આણંદ
રાજકોટ
ભરૂચ
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP