ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-159 કલમ-112 કલમ-137 કલમ-118 કલમ-159 કલમ-112 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? લેખિત આપેલ તમામ આપેલ એકપણ નહીં ઇશારા દ્વારા લેખિત આપેલ તમામ આપેલ એકપણ નહીં ઇશારા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-159 કલમ-45 કલમ-137 કલમ-141 કલમ-159 કલમ-45 કલમ-137 કલમ-141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-118 કલમ-137 કલમ-141 કલમ-159 કલમ-118 કલમ-137 કલમ-141 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 10 વર્ષ 5 વર્ષ 30 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 30 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? ખાનગી દસ્તાવેજ નકલી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ નકલી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP