કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડ્રોન નીતિ અને ડ્રોનના જાહેર ઉપયોગને મંજૂરી આપનારું પ્રથમ રાજ્ય ક્યું છે ? હરિયાણા હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક હરિયાણા હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યું રાજ્ય વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના મેડિસેપ (MEDISEP) શરૂ કરી રહ્યું છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘હર ઘર દસ્તક' અભિયાનના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ? બીજા (2.0) ત્રીજા (3.0) ચોથા (4.0) પાંચમાં (5.0) બીજા (2.0) ત્રીજા (3.0) ચોથા (4.0) પાંચમાં (5.0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2022 સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનનું આયોજન ક્યા કરાઈ રહ્યું છે, મુંબઈ (ભારત) વિયેના (ઓસ્ટ્રીયા) લિસ્બન (પોર્ટુગલ) ઢાકા (બાંગ્લાદેશ) મુંબઈ (ભારત) વિયેના (ઓસ્ટ્રીયા) લિસ્બન (પોર્ટુગલ) ઢાકા (બાંગ્લાદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વ્યવસાયો અને ડીલરો દ્વારા GST રજીસ્ટ્રેશનમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP