કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ક્યા રાજ્યે પીલીભીત ટાઈગર પ્રોટેક્શન ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપી?

મધ્યપ્રદેશ
ઉત્તરાખંડ
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં કઈ સંસ્થામાં ‘પરમ અનંત’ સુપરકમ્પ્યૂટરનું અનાવરણ કરવામાં આવ્યું ?

IIT ગાંધીનગર
IIT અમદાવાદ
NIT સુરત
નિરમા યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
38મા ભારત-ઈન્ડોનેશિયા કાર્પેટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

આંદામાન સાગર
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
મલક્કાની સામુદ્રધૂની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP