ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ?

આપેલ એકપણ નહીં
લેખિત
આપેલ તમામ
ઇશારા દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે
આપેલ તમામ
આપેલ એકપણ નહીં
આવી કોઈ જોગવાઈ નથી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP