ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ શાહ આલમનો મેળો - અમદાવાદ કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર ગોળ ગધેડાનો મેળો - જેસવાડા મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ શાહ આલમનો મેળો - અમદાવાદ કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર ગોળ ગધેડાનો મેળો - જેસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિનોદ ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો કલ્પાંત ગીતો વિનોદ ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો કલ્પાંત ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? વિષ્ણુ બ્રહ્મા રામ શિવ વિષ્ણુ બ્રહ્મા રામ શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે ? સુરત નડિયાદ વડોદરા ભાવનગર સુરત નડિયાદ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહિલાઓને પ્રિય એવી "બાંધણી" માટે કયું શહેર જાણીતું છે ? પાટણ જામનગર મોરબી સુરત પાટણ જામનગર મોરબી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP