ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ? અમાન્ય પુરાવો ખાનગી પુરાવો દ્વિતીયક પુરાવો પ્રાથમિક પુરાવો અમાન્ય પુરાવો ખાનગી પુરાવો દ્વિતીયક પુરાવો પ્રાથમિક પુરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-82 કલમ-112 કલમ-118 કલમ-92 કલમ-82 કલમ-112 કલમ-118 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-159 કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 કલમ-135 કલમ-141 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? દસ વર્ષ નવ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ દસ વર્ષ નવ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-113-B કલમ-92 કલમ-112 કલમ-113-A કલમ-113-B કલમ-92 કલમ-112 કલમ-113-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-141 કલમ-159 કલમ-45 કલમ-137 કલમ-141 કલમ-159 કલમ-45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP