કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 'ક્રાંતિકારીઓની ગેલેરી' સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ? ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અવની ભટ્ટાચાર્ય રીટા નેહરા રુચિરા કંબોજ રાકેશ કુમાર અવની ભટ્ટાચાર્ય રીટા નેહરા રુચિરા કંબોજ રાકેશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? ભોપાલ હૈદરાબાદ બેંગલુરુ ચંડીગઢ ભોપાલ હૈદરાબાદ બેંગલુરુ ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના આંતરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 જૂન 18 જૂન 22 જૂન 4 જૂન 17 જૂન 18 જૂન 22 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ વન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 15 જૂન 22 જૂન 7 જૂન 10 જૂન 15 જૂન 22 જૂન 7 જૂન 10 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં COVID-19 રસીકરણની ઝડપ અને કવરેજમાં ઝડપ લાવવા માટે 2 મહિના લાંબા ‘હર ઘર દસ્તક અભિયાન 2.0'ની શરૂઆત કરી ? ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP