કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ? નેપાળ મોંગોલિયા ઉઝબેકિસ્તાન જાપાન નેપાળ મોંગોલિયા ઉઝબેકિસ્તાન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 3 જૂન 16 જૂન 9 જૂન 22 જૂન 3 જૂન 16 જૂન 9 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં COVID-19 રસીકરણની ઝડપ અને કવરેજમાં ઝડપ લાવવા માટે 2 મહિના લાંબા ‘હર ઘર દસ્તક અભિયાન 2.0'ની શરૂઆત કરી ? ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વિશ્વની સૌથી મોટી મીઠા પાણીની માછલી ક્યા દેશમાં જોવા મળી ? બાંગ્લાદેશ ભારત કંબોડિયા સિંગાપુર બાંગ્લાદેશ ભારત કંબોડિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ લવન્ડર મહોત્સવનું આયોજન ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ? જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં મેન્યુઅલ સ્કેવેજિંગની પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે રોબોટ 'HomoSEP` વિકસિત કર્યો છે ? IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP