ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-45 કલમ-159 કલમ-141 કલમ-137 કલમ-45 કલમ-159 કલમ-141 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 18 16 11 15 18 16 11 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? ખાનગી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ નકલી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ? તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આવી કોઈ જોગવાઈ નથી આપેલ તમામ આપેલ એકપણ નહીં તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આવી કોઈ જોગવાઈ નથી આપેલ તમામ આપેલ એકપણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે. સિવાય કે કોર્ટને એવું લાગે કે કોઈ વ્યક્તિ કુમળી વય, અતિવૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઈ કારણે તેમને પૂછેલા પ્રશ્નો સમજી શકે અથવા તેના સમજપૂર્વકના જવાબો આપી શકે તેમ નથી.
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? આપેલ એકપણ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી આપેલ એકપણ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP