ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 5 વર્ષ 10 વર્ષ 30 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 30 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? આઠ વર્ષ સાત વર્ષ દસ વર્ષ નવ વર્ષ આઠ વર્ષ સાત વર્ષ દસ વર્ષ નવ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? પ્રતિપક્ષીની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-118 કલમ-112 કલમ-92 કલમ-137 કલમ-118 કલમ-112 કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-82 કલમ-113-A કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-113-A કલમ-92 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? આવી કોઈ જોગવાઈ નથી પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP