ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ? કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-118 કલમ-112 કલમ-82 કલમ-92 કલમ-118 કલમ-112 કલમ-82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-113-B કલમ-92 કલમ-113-A કલમ-112 કલમ-113-B કલમ-92 કલમ-113-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? ફરિયાદ કર્તાની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP