ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ આપેલ એકપણ નહીં ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-135 કલમ-137 કલમ-159 કલમ-141 કલમ-135 કલમ-137 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-159 કલમ-137 કલમ-112 કલમ-118 કલમ-159 કલમ-137 કલમ-112 કલમ-118 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? પ્રતિપક્ષીની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-113-B કલમ-92 કલમ-113-A કલમ-112 કલમ-113-B કલમ-92 કલમ-113-A કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP