Talati Practice MCQ Part - 6 તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? અભિલાષા ચતુર્વેદી વિનયકુમાર સક્સેના વિવેકરામ ચોબે અજયકુમાર શર્મા અભિલાષા ચતુર્વેદી વિનયકુમાર સક્સેના વિવેકરામ ચોબે અજયકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં A શહેરમાં 60% અને B શહેરમાં 75% દિવસમાં વરસાદ પડે છે. આ બે શહેરોમાં ચોમાસાની ઋતુમાં કોઈ એક દિવસે શહેર A અને B પૈકી બંને શહેરોમાં વરસાદ પડવાની સંભાવના ___ થાય. 3/4 3/20 9/20 3/5 3/4 3/20 9/20 3/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે. ઉત્પ્રેક્ષા વ્યતિરેક સજીવારોપણ રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ એક ડિવાઈસમાંથી પેરીફેરલ્સ ડિવાઈસ તરીકે ઉપયોગી નથી ? SMPS માઉસ કી બૉર્ડ પ્રિન્ટર SMPS માઉસ કી બૉર્ડ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ? ચોરસ લગૂન લંબગોળ ઘોડાની નાળ જેવા ચોરસ લગૂન લંબગોળ ઘોડાની નાળ જેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Only ___ water is left in the pond, we have ___ days to go. a little, many little, much some, little a little, little a little, many little, much some, little a little, little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP