Talati Practice MCQ Part - 6 સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ? 4 જુલાઈ, 1902 12 જાન્યુઆરી, 1898 20 માર્ચ, 1899 11 સપ્ટેમ્બર, 1893 4 જુલાઈ, 1902 12 જાન્યુઆરી, 1898 20 માર્ચ, 1899 11 સપ્ટેમ્બર, 1893 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાસનો પ્રકાર લખો : માબાપ કર્મધારય દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ? માધવસિંહ સોલંકી સુરેશ મહેતા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી સુરેશ મહેતા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અલગ પડે છે ? 48, 50, 82, 170 82 48 170 50 82 48 170 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો ખોટા પુરવાર થવુ ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવુ લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવુ ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવુ લાયકાત ગુમાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP