Talati Practice MCQ Part - 6 જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ દાહોદ નવસારી પંચમહાલ ડાંગ દાહોદ નવસારી પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રીચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં સરદાર પટેલની ભૂમિકા કોણે ભજવી હતી ? આલોકનાથ પરેશ રાવલ નીતિન ખંડેકર સઈદ જાફરી આલોકનાથ પરેશ રાવલ નીતિન ખંડેકર સઈદ જાફરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા.વિ. પાઠક મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા.વિ. પાઠક મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? કેલકર સમિતિ ક્રિષ્ના મેનન સમિતિ તારકુંડે સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કેલકર સમિતિ ક્રિષ્ના મેનન સમિતિ તારકુંડે સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તેલાવ માતાનો મેળો કયાં ભરાય છે ? આજોલ ચરાડા ગરબાડા બારાવાડ આજોલ ચરાડા ગરબાડા બારાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ગ્રામ ન્યાયાલય અધિનિયમ સાથે કયુ વર્ષ સંબંધિત છે ? 2000 2008 2002 2004 2000 2008 2002 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP