કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચીને ચંદ્ર પર ધ્વજ લહેરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? પ્રથમ બીજો ચોથો ત્રીજો પ્રથમ બીજો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારત દ્વારા ક્યાંથી QRSAM મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ? શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ ચાંદીપુર, ઓડિશા વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ ચાંદીપુર, ઓડિશા વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. 2.આ PSLVનું 49મું મિશન હતું. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. માત્ર -1 એ પણ નહીં માત્ર -2 1,2 માત્ર -1 એ પણ નહીં માત્ર -2 1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યની સરકારે જાતિ આધારિત નામવાળી તમામ કોલોનીઓના નામ બદલવાનો આદેશ આપ્યો છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Network for Greening the Financial System(NGFS)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP