Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ? ચીમનભાઈ પટેલ સુરેશ મહેતા માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ સુરેશ મહેતા માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા ટિપ્પણી સંગસારી દોરંગા ગલેફ ટિપ્પણી સંગસારી દોરંગા ગલેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ? 30% 25% 75% 50% 30% 25% 75% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ચોપાઈ ઝૂલણાં મનહર દોહરો ચોપાઈ ઝૂલણાં મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Will the employees meet you ? Yes, ___. they will they shall they don't they won't they will they shall they don't they won't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અરુણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP