Talati Practice MCQ Part - 6 નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ? ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે. દાન પણ માણસ ગરીબ દાન પણ માણસ ગરીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જોગીડાની ગુફા ક્યાં આવેલી છે ? વડનગર તારંગા ખંભાલીડા મોઢેરા વડનગર તારંગા ખંભાલીડા મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ભોરંગ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ભૌગળો રીંગણ ભંફોડી નાગ ભૌગળો રીંગણ ભંફોડી નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા. - કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો.વસંત જેવી સુંદર ડાળી વિશાખા બેરખો કગરસ વનસ્થલી વિશાખા બેરખો કગરસ વનસ્થલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ? જમદગ્નિ અત્રિ ગૌતમ વિદુર જમદગ્નિ અત્રિ ગૌતમ વિદુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP