Talati Practice MCQ Part - 6
‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' – રેખાંકિત પદ ઓળખાવો.

ક્રમવાચક વિશેષણ
ભાવવાચક વિશેષણ
ગુણવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક તરીકે કોણ હોય છે ?

જિલ્લા વિકાસ અધિકારી
રજીસ્ટાર
કલેકટર
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 161
અનુ. 162
અનુ. 164
અનુ. 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

કારણવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક
વિકલ્પવાચક સંયોજક
પરિણામવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે

પરાવૃત્તિ
પરાહત
પરાવલંબન
પરાવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP