Talati Practice MCQ Part - 6 કયા વર્ષે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો ? 1981 1992 1978 1995 1981 1992 1978 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો a ≠ 0, B ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___. a⁰b⁰ a¹⁸b²⁴ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁴ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના યોજના બૉર્ડના અધ્યક્ષ કોણ હોય છે ? રાજ્યપાલ સમાજ કલ્યાણ મંત્રી મુખ્યમંત્રી મુખ્ય સચિવ રાજ્યપાલ સમાજ કલ્યાણ મંત્રી મુખ્યમંત્રી મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો. અમર્ત્ય સેન ફિશર જે.સી.પીગુ એડમ સ્મિથ અમર્ત્ય સેન ફિશર જે.સી.પીગુ એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ? ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 They ___ go out on ___. never, evening always, March never, November always, Sundays never, evening always, March never, November always, Sundays ANSWER DOWNLOAD GUJARATI MCQ APP