Talati Practice MCQ Part - 6
સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયુ છે ?

કેલ્સાઈટ
ગ્રેફાઈટ
જિપ્સમ
અકીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
સુરેશ જોશી
રા.વિ. પાઠક
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

અપાદાન વિભક્તિ
સંબંધ વિભક્તિ
અધિકરણ વિભક્તિ
કરણ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

વન + ઔષધિ = વનોષધી
સદા + એવ = સદૈવ
મહા + ઋષિ = મહાઋષિ
પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP