Talati Practice MCQ Part - 6 માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ? 2 સપ્ટેમ્બર, 1898 17 નવેમ્બર, 1913 9 માર્ચ, 1902 21 જુલાઈ, 1895 2 સપ્ટેમ્બર, 1898 17 નવેમ્બર, 1913 9 માર્ચ, 1902 21 જુલાઈ, 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી કાર્ય ઝડપથી પૂરું કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી કાર્ય સમજી વિચારીને કરવું તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી કાર્ય સમજી વિચારીને કરવું તેલની ધાર પ્રમાણે કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે ?2, 3, 8, 27, 112, ___ 565 339 452 226 565 339 452 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ભાઈચારાની ભાવના ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ? પાંચમી યોજના આઠમી યોજના ચોથી યોજના છઠ્ઠી યોજના પાંચમી યોજના આઠમી યોજના ચોથી યોજના છઠ્ઠી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો. a. પાઘડિયો ગ્રહb. સૌથી ચમકતો ગ્રહ c. ખૂબ જ ઠંડો ગ્રહ d. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ 1. શનિ 2. યુરેનસ 3. શુક્ર 4. નેપ્ચ્યુન d-2, a-3, b-4, c-1 b-3, c-2, a-1, d-4 c-1, a-2, d-3, b-4 a-4, b-3, c-2, d-1 d-2, a-3, b-4, c-1 b-3, c-2, a-1, d-4 c-1, a-2, d-3, b-4 a-4, b-3, c-2, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP